ગુજરાતમાં ડેપ્યુટી મુખ્યમંત્રી પોતે કરકસર માટે જાણીતા છે અને ખરેખર પૈસા ક્યાં વાપરવો અને પૈસાનો વ્યય થતો હોય તો પહેલા અટકાવવાના પ્રયત્નો કરતા હોય છે. ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રીએ પોતાના ઓફિસમાં પણ પંખા લાઈટ અને ખાસ ચાની ચૂસકી પર પણ કાપ લાવી દીધો છે. હરહંમેશા ઘોડા છાપ અને આખાબોલા નીતિન પટેલ પોતે મળવા આવતા અરજદારોની આગતાસ્વાગતા ફક્ત પાણી પીવાનું રાખવામાં આવ્યું છે અને પ્રથમ પહેલા ચાની ચૂસકી નો ખર્ચ બચાવવા પ્રયત્ન કર્યો છે ત્યારે ગુજરાતના અનેક મહાનગરપ પાલિકાઓની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે અમદાવાદ, સુરત, બરોડા જેવી મહાનગરપાલિકાઓ એ કોરોના ને લઈને સહાયની માંગણી કરેલ છે અને તિજોરી ના તળિયા દેખાયા દીધા છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરોડોની સ્માર્ટ સિટીની ગ્રાન્ડ માં લાખના બાર હજાર થઈ ગયા છે ત્યારે બગીચા, વોલ કમ્પાઉન્ડ, અને અધિકારીઓ પોતાની ઓફિસ રીનોવેશન કરાવવામાં પડયા છે તથા ગાંધીનગર મનપાની કચેરી કરતા સ્માર્ટ સિટીમાં ત્રણ ગણા પગાર કર્મચારીઓને ચૂકવાય છે. ત્યારે આ બંધ કરવાની જરૂર ગાંધીનગર મહાનગરપાલિકા અને સ્માર્ટ સિટી તેના અંડરમાં આવતી હોવા છતાં સ્માર્ટ સિટીના કર્મચારીઓનો બચાવવાની જરૂર છે. અને વિભાગે મોટાભાગની ખરીદી ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી સ્થગિત કરી દીધી છે. ગાંધીનગર મનપા કરતાં પગાર ત્રણ ગણો વધારે છે ત્યારે અહીંયા કરોડો રૂપી યા જે વ્યય થઈ રહ્યો છે તે વિભાગો અને બોર્ડ-કોપ રેશનની કચેરીના વડાને આપવામાં આવેલ સૂચના પ્રમાણે નવા વાહનોની ખરીદી કરી શકાશે નહીં. ઇલેક્ટ્રોનિક્સ સાધનો જેવા કે કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્સ, અને, મોબાઇલ ફોન, લેપટોપ, કુલર અને આઇટી સંલગ્ન મશીનરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ ઉપરાંત કોઈ પણ ઓફિસમાં નવું નવુ ફર્નિચર વસાવાની શકાશે નહીં. જો ખરીદવા માટેના ટેન્ડર ઈશ્યુ કરવામાં આવ્યા હોય તો તેને ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી સ્થગિત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિભાગે એવું પણ કહ્યું છે કે સરકારી કચેરીઓમાં વીજળીનો વપ २२ કરકસરયુક્ત થવો જોઈએ. તમામ કચેરીઓ માસિક વીજબીલમાં ઘટાડો થાય તેવા પ્રયાસ કરવાનો રહેશે. આ આદેશ એ પ્રમાણેના છે કે કોઈ વિભાગમાં પીવાના પાણીનો કાચ નો ગ્લાસ ખરીદવો હશે તો પણ કર્મચારી ખરીદી શકશે નહીં. ગ્લાસ ખરીદવા માટે પણ નાણાં વિભાગની મંજૂરીની મહોર જોઈશે. આ પ્રકારના આદેશ આ અગાઉ પણ આવી ચૂક્યા છે.