ATM કોણ તોડે, આખી વાન ઉપાડી લીધી હોય તો….આવી જ ઘટના બની ગાંધીધામમાં, વાંચો…..

Spread the love

ગુજરાતમાં ATM માટે લઇ જવામાં આવી રહેલા રૂપિયા 2 કરોડની લૂંટનો પ્રયાસ થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીધામમાં રૂપિયા 2 કરોડના ડબ્બા સાથેની ATM કેશ વાન લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીધામની એક સરકારી બેંકના ATMમાં રૂપિયા 2 કરોડની રોકડ જમા કરાવવા ગયેલી કેશ વાન પૈસા લઈને ગુમ થઈ ગઈ હતી. સવારે બેંકના એટીએમમાં ​​પૈસા જમા કરાવવા આવેલા ડ્રાઈવર અને ગાર્ડ બેંકના એટીએમની બહાર ચા પીવા નીચે ઉતર્યા કે તરત જ કોઈ અજાણ્યો શખ્સ રૂ.2 કરોડની રોકડ ભરેલી વાન લઈને ભાગી ગયો હતો.

ડ્રાઈવર અને ગાર્ડે તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે વાનનો પીછો કર્યો હતો અને પકડાઈ જવાના ડરથી કેશ વાન લઈને ભાગી ગયેલો વ્યક્તિ વાનને રસ્તા વચ્ચે મૂકીને ભાગી ગયો હતો. પોલીસે એટીએમ કેશ વાન કબજે કરી તમામ પૈસા સુરક્ષિત રીતે રિકવર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com