વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ગાંધીનગર ખાતે HAL દ્વારા નિર્મિત લાઈટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર-LCH મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

Spread the love

હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL)દ્વારા નિર્મિત ‘લાઈટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર’નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સાથે 7 mm રોકેટ, 20 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતું ડાર્ક ગાઈડેડ મિસાઈલ અને 20 mm બુલેટ પણ પ્રદર્શન યોજાયું હતું. મુલાકાતીઓએ હેલિકોપ્ટર સાથે ફોટો પડાવીની દેશ ભક્તિની યાદો કેદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *