પીએમ મોદી મહાશિવરાત્રીના એક દિવસ પછી બાબા વિશ્વનાથની ભવ્ય પૂજા કરી, વારાણસીમાં 28 કિમી લાંબો રોડ શો કર્યો

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પણ તેઓ અહીંથી ભાજપના ઉમેદવાર છે. ત્યારે ગઈકાલે અહીં તેમને ભવ્ય રોડ શો યોજ્યો હતો. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા પણ કરી હતી. આ દરમિયાન મંદિરનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો. પીએમ મોદી બાબાના રંગમાં જોવા મળ્યા.

પીએમ મોદી મહાશિવરાત્રીના એક દિવસ પછી બાબા વિશ્વનાથની ભવ્ય પૂજા કરી હતી. કપાળ પર ત્રિપુંડ ચંદન, હાથમાં ત્રિશૂળ અને મંદિરમાં પૂજા કરતા પીએમ મોદીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પીએમ મોદીએ વારાણસીમાં 28 કિમી લાંબો રોડ શો કર્યો હતો. આ દરમિયાન જનતા તેમની પર પુષ્પવર્ષા કરી રહી હતી. આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com