આજે ગાંધીનગર ઉત્તર વિધાનસભાની ટીમ દ્વારકેશ-11 અને ઘાટલોડિયા વિધાનસભાની ટીમ થલતેજ સીસી વચ્ચે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુકાબલો…

Spread the love

ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી, BCCIના સેક્રેટરી જય શાહની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાની ટીમ દ્વારકેશ-11 અને ઘાટલોડિયા વિધાનસભાની ટીમ થલતેજ સીસી વચ્ચે તારીખ 12 માર્ચ 2024ના રોજ રાત્રે 8 કલાકેથી ખરી ટક્કર જામશે. ઈન્કમટેકસ ગ્રાઉન્ડ, બુટભવાની રેલ્વે ક્રોસિંગની બાજુમાં, હરણ સર્કલ પાસે, પ્રહલાદનગર રોડ ખાતે આ મેચનું આયોજન રાખવામાં આવ્યું છે.

GLPL નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગર ઉત્તર, નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, કલોલ, સાણંદ એમ સાતેય વિધાનસભાની 1078 ટીમ અને 16,170 ખેલાડીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com