આપનું ઝાડું ડીલેટ, ભાજપનું કમળ સિલેક્ટ, આવતીકાલે આપ પાર્ટીનો ટેમ્પો કોબા કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જોડાશે

Spread the love

કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા શનિવાર અને રવિવારના દિવસે ઘણા નેતાઓએ રાજીનામાં આપીને હવે ભાજપમાં જોડાવા તત્પર બન્યા છે ત્યારે આવતીકાલે બપોરે 11:30 વાગે કોબા કમલમ ખાતે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો જાડુ છોડીને કમળ નું ફૂલ પકડશે ત્યારે આવતીકાલે કેટલા જોડાશે તે ખ્યાલ આવી જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com