કોંગ્રેસની વધુ એક યાદીમાં આંધ્રમાં 5, બિહારમાં 3, ઓડિશામાં 8 અને પશ્ચિમ બંગાળમાં એક સીટ

Spread the love

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 17 બેઠકો માટેના ઉમેદવારોના નામ છે.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 17 બેઠકો માટેના ઉમેદવારોના નામ છે.યાદીમાં આંધ્રમાં 5, બિહારમાં 3, ઓડિશામાં 8 અને પશ્ચિમ બંગાળમાં એક સીટ છે.

બિહારના કિશનગંજથી મોહમ્મદ જાવેદ, કટિહારથી તારિક અનવર, ભાગલપુરથી અજિત શર્મા, ઓડિશાના બરગઢથી સંજય ભોઈ, સુંદરગઢથી જનાર્દન, બોલાંગીરથી મનોજ મિશ્રા અને કાલાહાંડીથી દ્રૌપદી માંઝી, કંધમાલથી અમીર ચંદ નાયક, રશ્મિ રંજન પટનાયક અને રશ્મિ રંજન પટનાયક પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ બેઠક પરથી મુનીશ તમાંગને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com