અમદાવાદમાં હુક્કાબાર ઉપર પીસીબી દ્વારા દરોડા

Spread the love

અમદાવાદમાં ચાલતા બિગ ડેડી કાફે હુક્કાબાર ઉપર પીસીબી દ્વારા કાલે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્‍યા છે અને તમામ સેમ્‍પલો જપ્ત કરવામાં આવ્‍યા છે અને એફએસએલમાં મોકલવામાં આવ્‍યા છે.અમદાવાદમાં ઘણી એવી જગ્‍યા ઉપર હુક્કાબાર ગેરકાયદેસર રીતે ચાલતા હોવાની ફરીયાદો મળતી રહે છે અને હુક્કાબારમાં કેટલીક પ્રતિબંધીત નશાના સેવન લોકો કરતા હોય છે.

બસ આવી રીતે કાલે રાત્રે પીસીબી દ્વારા શેલા રોડ પર આવેલા બિગ ડેડી કાફે પર દરોડા પાડવામાં આવ્‍યા છે અને તેમાં તમામ સેમ્‍પલો લેવામાં આવ્‍યા છે.

ઘણા સમયથી સીધુભવન હોય કે શેલા રોડ બાજુ હોય જ્‍યા લોકોની ફરિયાદ નોંધાવામાં આવી રહી છે. કે ગેરકાયદેસર રીતે હુક્કાબાર ત્‍યા ચાલતા હોય છે. અને અમુક પ્રતિબંધિત નશાની દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છ. તેને ધ્‍યામાં રાખીને કાલે રાત્રે શેલા રોડ ઉપર આવેલા ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબારપર દરોડા પાડવામાં આવ્‍યા છે. અને નીકોટીન દ્રવ્‍યો છે કે નહી તે એફએસએલમાં મોકલવામાં આવ્‍યા છે. જ્‍યારે રીપોર્ટ આવશે પછી ખબર પડશે કે તેમાં નિકોટીન છે કે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com