પાણીની લાઈનના મીટરોમાં સૌથી વધારે લીકેજ, કામમાં ગોબાચારી, પાણીનો બગાડ, જુઓ વિડિયો, ક્યાં??

Spread the love

Gj 18 શહેર મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર પાણીના મીટર 24 કલાક પાણી આપવા લગાવવાના શરૂ કરી દીધા છે, ત્યારે મોટાભાગના મીટરમાં લીકેજ જોવા મળ્યું છે, દરેક મીટરમાં પાણી લીકેજ જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે, આમ પણ મહાનગરપાલિકા વિકાસના કામોમાં ભારે ગવાઈ ગઈ છે, લોકોને ઘર ઘર સુધી મીટર પહોંચાડીને પાણીનો પણ બગાડ થાય જેથી મીટર નું બિલ ગ્રાહકને આવે, ફોટો વીડિયોમાં પણ સેક્ટર 14 ખાતે લીકેજ જોઈ શકાય છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com