ખુનના ગુનાના આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડી યુ.એસ.એ.કનેક્શન શોધી કાઢી ગુન્હાનો ભેદ ઉકેલતી દેત્રોજ પોલીસ

Spread the love

અમદાવાદ

ગઇ તા.૧૬/૦૫/૨૦૨૪ ના મોડી રાત્રીના બારેક વાગ્યાના સુમારે મોજે ઓઢવ ગામે આ કામના મરણજનાર શંભુભાઇ વિઠ્ઠલદાસ પટેલ પોતાની દુકાન પાસે આવેલ ખુલ્લી જગ્યાએ ઉઘેલ હતા તે વખતે કોઇ અજાણ્યા ચાર ઇસમોએ અલગ અલગ વાહનો ઉપર આવી મરણજનાર બંને પગના ભાગે ધારીયા વડે ઉંડા ઘા મારી તેમજ મુઢમાર મારી બંને પગના ભાગે ફેક્ચર કરી ગંભીર ઇજાઓ કરી ગુનાને અંજામ આપી નાસી ગયેલ હોય અને સારવાર દરમ્યાન મરણજનાર શંભુભાઇ વિઠ્ઠલદાસ પટેલનું મુત્યુ નિપજેલ હોય જે બાબતે દેત્રોજ પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૭૨૪૦૧૬૫/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૦૨,૩૨૩,૩૨૫,૩૨૬,૧૧૪, તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી. કરી આગળની વધુ તપાસ અમો પો.સબ.ઇન્સ એ.એન.જાની દેત્રોજ પો.સ્ટે એ સંભાળેલ હોય અને પોલીસ મહાનિદેશક જે.આર.મોથલીયા  અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા જીલ્લામાં બનતા વણશોધાયેલા ગંભીર ગુનાઓ શોધવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ઈ.નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામી વિરમગામ વિભાગ,વિરમગામ તથા સર્કલ પોલીસ ઇંસ્પેક્ટર એચ.એન બારીયાના માર્ગદર્શન હેઠળ દેત્રોજ પોસ્ટે. તથા એલ.સી.બી. અમદાવાદ ની અલગ- અલગ ટીમો બનાવી જરૂરી સૂચનાઓ કરી આરોપીઓને પકડી પાડવા સઘન તપાસ તજવીજ શરૂ કરવામાં આવેલ હતી જે દરમિયાન અમો એ.એન.જાની પો.સબ.ઈન્સ. દેત્રોજ પોસ્ટે. નાઓને હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે જાણવા મળેલ કે સદરી મરણજનાર શંભુભાઈ પટેલનો આજથી દોઢેક વર્ષ પહેલા આ કામના આરોપી નંબર (૧) સૌરવભાઈ ગૌતમભાઈ જાતે-પટેલ ઉ.વ.૨૫ ધંધો-પ્રા.નોકરી હાલ રહે. આશીર્વાદ સોસાયટી વિભાગ- ર નાની કડી તા.કડી જી.મહેસાણા મૂળ રહે.ઓઢવ તા.દેત્રોજ જીઅમદાવાદવાળા નાઓ સાથે ઝગડો થયેલ હોય અને જેમાં આ આરોપી સૌરવભાઈ નાઓને આ કામના મરણજનાર દ્વારા માર મારતા આરોપીને પગે ફેક્ચર થયેલ હોય જેનુ મનદુખ રાખી આ કામના આરોપી નંબર (૧) સૌરવભાઈ ગૌતમભાઈ પટેલ તથા (ર) રવિ ઉર્ફે ખજુરી પરસોત્તમભાઈ પટેલ હાલ રહે-યુ.એસ.એ શિકાંગો સીટી મૂળ રહે.ઓઢવ તા.દેત્રોજ જી.અમદાવાદવાળા નાઓએ પુર્વ આયોજીત કાવતરુ રચી આ કામના આરોપી નંબર (૩) જોરાવરસિંહ ઉર્ફે ભોટું ભયલુભા બાપુભા જાતે-ઝાલા ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.કટોસણ ધનપુરા તા.જોટાણા જી.મહેસાણાવાળા તથા તેના મળતીયા આરોપી નંબર (૪) ખુમાનસિંહ વિનુભા ઝાલા રહે.ફતેપુરા તા.દેત્રોજ તથા આરોપી નંબર (૫) છનુભા ઉર્ફે ભયલુ ઝેણુભા ઝાલા રહે.નાની રાંન્તાઈ તા.દેત્રોજ તથાનંબર આરોપી નંબર (૬) સંદિપસિંહ વિનુભા ઝાલા રહે.કટોસણ ધનપુરાવાળા નાઓને સોપારી આપી ગુનાને અંજામ હોય જે આરોપી નંબર (૧) સૌરવભાઈ ગૌતમભાઈ જાતે-પટેલ તથા (૩) જોરાવરસિંહ ઉર્ફે ભોટુ ભયલુભા બાપુભા જાતે-ઝાલા તથા (૬) સંદિપસિંહ વિનુભા ઝાલા રહે.કટોસણ ધનપુરા વાળા નાઓને પકડી પાડતા ગુનો કબુલાત કરતા હોય જે આરોપીઓને અટક કરી ગુનાની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી.

પકડાયેલ આરોપીઓ

(૧) સૌરવભાઈ ગૌતમભાઈ જાતે-પટેલ ઉ.વ.૨૫ ધંધો-પ્રા.નોકરી હાલ રહે. આશીર્વાદ સોસાયટી વિભાગ-૨ નાની કડી તા.કડી જી.મહેસાણા મૂળ રહે.ઓઢવ તા.દેત્રોજ જી અમદાવાદ

(૨) જોરાવરસિંહ ઉર્ફે ભોટુ ભયલુભા બાપુભા જાતે-ઝાલા ઉ.વ.રર ધંધો-મજુરી રહે.કટોસણ ધનપુરા તા.જોટાણાજી.મહેસાણા

(૩) સંદિપસિંહ વિનુભા ઝાલા રહે કટોસણ ધનપુરા તા.જોટાણા જી.મહેસાણા

વોન્ટેડ આરોપીઓ

(૪) રવિ ઉર્ફે ખજુરી પરસોત્તમભાઈ પટેલ હાલ રહે-યુ.એસ.એ શિકાંગો સીટી મૂળ રહે.ઓઢવ તા.દેત્રોજ જી.અમદાવાદ

(૫) ખુમાનસિંહ વિનુભા ઝાલા રહે.ફતેપુરા તા.દેત્રોજ

(૬) છનુભા ઉર્ફે ભયલુ ઝેણુભા ઝાલા રહે.નાની રાંન્તાઈ તા.દેત્રોજ

કામગીરી કરનાર અઘિકારી/કર્મચારીઓ

(૧) પો.સબ.ઇન્સ. શ્રી એ.એન.જાની પો.ઈન્સ શ્રી દેત્રોજ

(૦૨) સી.પી.આઈ. શ્રીએચ.એન.બારીયા

(03) પો.ઈન્સ. શ્રી એચ.જી.રાઠોડ સાહેબ વિઠ્ઠલાપુર

(૪) પો.સ.ઈ. જે.એમ.પટેલ એલ.સી.બી શાખા

(૫) એસ.આઇ. અરવિંદભાઇ થાવરાભાઇ બ.નં.૧૦૮૫

(૬) અ.હે.કો જીતુસિંહ અજમેલસિંહ બ.નં.૮૨૯

(૭)ગણેશભાઈ કાળુભાઈ

(૮) અ.પો.કો. યુવરાજસિંહ જગદીશકુમાર બ.નં.૧૩૯૧

(૯) અ.પો.કો નરેશભાઇ રામસંગભાઇ બ.નં.૫૫૮

(૧૦)અ.પો.કો શક્તિસિંહ અમરસિંહ બ.નં.૧૩૬૦ (૧૧) અ.હે.કો. અનુપસિંહ ભારતસિંહ એલ.સી.બી. શાખા

(૧૨) અ.હે.કો.રાજુજી જામાજી એલ.સી.બી. શાખા

(૧૩) રાજેંદ્રસિંહ ભારતસિંહ બ.ન ૧૩૫૨ વિઠ્ઠલાપુર પોસ્ટે

(૧૪) છત્રસિંહ વિષુભા બ.નં.૧૩૧૨ વિઠ્ઠલાપુર પોસ્ટે. (૧૫) જયેંદ્રસિંહ શાંન્તુભા બનં.૯૭૨ વિઠ્ઠલાપુર પોસ્ટે નાઓ જોડાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com