ઇથેનોલ જે ડ્રગ, ફૂડ, અને કોસ્મેટિકમાં વપરાય છે એ હવે ઇન્ડસ્ટ્રીયલ વપરાઈ શકશે નહીં તે  પબ્લિક માટે ખૂબ સારો નિર્ણય

Spread the love

અમદાવાદ

ઇથેનોલ જે ડ્રગમાં અને ફૂડમાં અને કોસ્મેટિક માં વપરાય છે એ હવે ઇન્ડસ્ટ્રીયલ વપરાઈ શકશે નહીં એ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલો મોટરને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ઓફ ગુજરાત દ્વારા લેવાયેલો પબ્લિક હીતમાં નિર્ણય છે,તમામ દવા બનાવતી કંપનીઓ તથા ફૂડ અને કોસ્મેટિક બનાવતી કંપનીઓ માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે ઇથેનોલ જે ડ્રગમાં અને ફૂડમાં અને કોસ્મેટિક માં વપરાય છે એ હવે ઇન્ડસ્ટ્રીયલ વપરાઈ શકશે નહીં જેનાથી લોકોની જાનમાં ખતરો થાય છે હેલ્થ બગડે છે હવે સરકારે એવો મોટરને કર્યો છે કે બધી કબ દવા કંપનીઓ ફોર્મ કોપીયા ગ્રેટ જે ડબલ્યુએચઓ દ્વારા અમુક થયેલું છે એ જ મટીરીયલ વાપરી શકાશે જેના પાસેથી એફડીએ લાયસન્સ હશે એ જ વસ્તુ ઇથેનોલ એ લોકો દવા બનાવવામાં વાપરી શકશે ના વાપરવા માટે સરકાર મોટી કરશે તેથી તમામ દવા બનાવનાર ફેક્ટરીઓને આવો સીધો સંદેશ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે અને પ્રાઇમિશન ડિપાર્ટમેન્ટ ના વડાને પણ આ વાતની સૂચના આપવામાં આવી છે કે આવું વાર બીજી સ્ટેટથી આવતું આવું ઇથેનોલ જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેટનું હોય એને પરવાનગી ના આપવી જેની નોંધ લેવા ટ્રેક્ટર ને સરકાર તરફથી સૂચના પાડવામાં આવી છે ગુજરાત પબ્લિક અને હિન્દુસ્તાનની પબ્લિક માટે આ ખૂબ સારા નિર્ણય છે ગુજરાતમાં મોટાભાગની ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવાઓ બનાવે છે જેથી આ પગલાને બહુ વખણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com