નવ નિર્વાચિત સાંસદ  ભરતભાઈ સુતરિયાએ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના કાર્યકર્તાનો સાવરકુંડલા – અટલધારા કાર્યાલય ખાતે ભવ્યા જીત બદલ આભાર માન્યો

Spread the love

 

નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય કસવાલા સાથે “અટલધારા” કાર્યાલયે વૃક્ષારોપણ કર્યું

“અટલધારા” કાર્યાલય ખાતે બહુળી સંખ્યામાં કાર્યકર્તાઓએ સાંસદ ભરત સુતરીયાનું ભાવભર્યું સ્વાગત કર્યું

સાવરકુંડલા

દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ માં જ્યારે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી વિજેતા બની હોય જેમાં અમરેલી લોકસભામાં એક કમળ રૂપી સાસંદ ભરતભાઈ સુતરીયા જંગી લીડ સાથે વિજેતા બન્યા બાદ સૌ પ્રથમ વખત નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ઉપસ્થિતીમા સાવરકુંડલા તાલુકા પ્રમુખ જીવનભાઈ વેકરીયા,શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, લીલીયા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ,સાવરકુડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ રાણાભાઇ રાદડિયા,લાલભાઈ મોર,પુનાભાઈ ગજેરા,શરદભાઈ ગોદાણી,એ.પી.એમ.સી ચેરમેન દિપકભાઈ માલાણી સહીત ,સંગઠન હોદ્દેદારશ્રીઓ ,નગરપાલિકા, તાલુકા પંચાયત સદસ્પો “અટલધારા” કાર્યાલયે વૃક્ષારોપણ કર્યું. આ સૌ કાર્યકર્તાઓનો હોદ્દેદારશ્રીઓનો સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com