મહિલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે trp ગેમ ઝોન મુદ્દે ત્રીજા દિવસે ધરણા

Spread the love

TRP GAME ZON મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે ધરણા ના ત્રીજા દિવસે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શ્રી ગીતાબેન પટેલ ,ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઇન્ચાર્જ મહામંત્રી શ્રી ઝીલબેન શાહ, અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શ્રી હેતાબેન પરીખે હાજરી આપી સદગત ને શાંતી મળે તે માટે પ્રાર્થના કરી હતી, અને આ મુદ્દે ઉચ્ચ અધિકારી એવા પ્રતિષ્ઠિત અધિકારીને તપાસ સોંપવા પ્લે કાર્ડમાં જણાવ્યું છે, તપાસ ટીમમાં પ્લે કાર્ડમાં જણાવ્યું છે તે મુજબ જે તે અધિકારીઓ ને નિમિને તપાસ નો હુકમ કરવો જોઈએ, હજુ મોટા અધિકારીઓની જે જવાબદારી હતી આ કાંડમાં તેમની જવાબદારી ફિક્સ કરીને કડક પગલાં લેવા જોઈએ અને એફઆઇઆર પણ દાખલ થવી જોઈએ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com