શહેરમાં હમણાં જ થોડા મહિના પહેલા કોઈ ટીખ્ખળ ખોર દ્વારા બ્રહ્મ સમાજના બેનરો, પરશુરામ દાદાના બેનરોને સળગાવ્યા હતા, અને રાજકીય આગેવાનોના બેનરોના મોઢા ઉપર આગ લગાવી હતી, ત્યારે પોલીસ ફરિયાદ પણ થયેલી હતી, ત્યારે આ બધા કૃત્ય એક મહિલા કરતી હોવાનું સામે આવ્યું છે, જે આજે સવારે વિડીયો કેમેરામાં આ કૃત્ય કરતા કેદ થઈ હતી, જુઓ આ મહિલા બેનરો ઉપર મુકેલા ફોટા ને જે બેનરમાં ફોટો હોય તેના મોઢાને સળગાવે છે.