પોતાના દીકરા સાથે ચીપકીને માતાએ એવા વીડિયો બનાવ્યા કે યુઝર્સ લાલઘુમ થઈ ગયા, જુઓ વિડીયો

Spread the love

મા-દીકરાના સંબંધને પવિત્ર માનવામાં આવે છે. આ સંબંધની મર્યાદાનું હર કોઈ સમ્માન કરે છે. પરંતુ આ દિવસોમાં પોતાના દીકરા સાથે મહિલા ચીપકીને એવા વીડિયો બનાવી રહી છે, જેને જોઈને કોઈપણ શૉક્ડ થઈ જાય. બંનેની હરકતો જોઈને એવું લાગે છે કે, કોઈ માતા સાચેમાં તેના બાળક સાથે એવા વીડિયો બનાવી શકે છે? કે પછી આ બંને માતા-દીકરા હોવાનો ઢોંગ કરી રહ્યા છે.

https://www.instagram.com/reel/C9609eixbIc/?igsh=MXBjbW4xajY5dzI1Mw==

સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વીડિયો જોવા મળે છે, જેને જોતા દરેક યુઝર્સનું લોહી ઉકળી જશે. કોઈ મહિલા પોતાને સંતૂર મૉમ કહે છે, તો બિસ્તર પર પોતાના દીકરા સાથે વીડિયો બનાવે છે. આવો જ એક ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/reel/C9hDetPuLwi/?igsh=dmw5bTE3MjAwcjg=

વાયરલ થઈ રહેલા વીડિયોને અમાયરા રેડ્ડી નામની મહિલાએ શેર કર્યો છે, જે એક બોડી બિલ્ડર છે. વીડિયોમાં અમાયરા નજર આવી રહી છે, જ્યારે તેની પાછળ દીકરો ઊભો છે. જ્યારે અમે અમાયરાની પ્રોફાઇલ જોઈ ત્યારે જાણવા મળ્યું કે, તે આવા ઘણા વીડિયો પોતાના બાળકો સાથે બનાવી ચૂકી છે. તે તમામ વીડિયોને જોયા બાદ હવે મોટાભાગના યુઝર્સ તેમના સંબંધ પર આંગળી ચીંધી રહ્યા છે. જો કે, અમાયરા આ બધી વાતો પર ધ્યાન આપ્યા વિના તેમા દીકરા સાથે વીડયો બનાવવા પર ફોક્સ કરી રહી છે. એટલું જ નહીં, તે દીકરા સામે ઘણા બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે, જે જોઈને યુઝર્સ ગુસ્સામાં છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અમાયરા તેના લાડલા સાથે મશલ્સ દેખાતી નજર આવી રહી છે. તેણે તેની બૉડી પર ઘણા ટેટૂ બનાવ્યા છે. સાથે જ એવો ડ્રેસ પહેર્યો છે કે, જેના કારણે તેના અન્ડરગારમેન્ટ્સ પર બહાર દેખાય રહ્યા છે. આ જ કારણ છે કે, લોકો ભરીભરીને ટોણા મારી રહ્યા છે. પરંતુ અમાયરાને જોઈને એવું લાગે છે કે, તેને ખાસ ફરક પડતો નથી.

આપને જણાવી દઈએ કે, આ વીડિયોને પાંચ દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી 25 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે હજારો લોકો તેને લાઇક કર્યો છે. 700થી વધારે કોમેન્ટ્સ આવી છે, જેમાં મોટાભાગના લોકો અમાયરાને તેના દીકરા સાથે આવા વીડિયો બનાવવા પર ખરીખોટી સંભળાવી રહ્યા છે. તેવામાં અમાયરાએ કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *