આ આધુનિક જમાનામાં પણ કુરિવાજો અને અંધશ્રદ્ધા શિકાર થયેલા મનુષ્યો આજે પણ આપણી વચ્ચે યથાવત છે. અને આ મનુષ્યો આ કુકર્મોનો ભોગ અન્ય માનવીયોને પણ બનાવે છે.
તેના મૂળવામાં અસત્ય અથવા દાર્શેનિક ધાર્મિકગ્રંથીઓ રહેલી હોય છે. ત્યારે આજે પણ અનેક એવા દેશ છે. જ્યાં વિવિધ પ્રાચીન કુરિવાજો અને પરંપરાઓનું પાલન વિચાર-વિમર્શ કર્યા વિના કરવામાં આવે છે. આવી માનસિક પ્રવૃત્તિઓનો શિકાર થયેલા લોકો બહોળા પ્રમાણમાં હિન્દુ અથવા Muslim જ્ઞાતિના હોય છે.
ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ એક અહેવાલ રજૂ કર્યો છે. તેના અંતર્ગત અત્યાર સુધીમાં વિશ્વભરમાં 23 કરોડ મહિલા અને બાળકીઓ ખતના (FGM) નો શિકાર થયેલી છે. વર્ષ 2016 પછી આ ઘટનામાં આશરે 15 ટકાનો વધારો નોંધાયો છે. તો છેલ્લા 8 વર્ષની અંદર આશરે 3 કરોડથી પણ વધારે મહિલા અને બાળકીઓનું Circumcision કરવામાં આવ્યું છે. જોકે અનેક Muslim દેશમાં Circumcision પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં અનેક Muslim દેશમાં આ કુરિવાજ પરંપરાના ભાગરૂપે કઈપણ નિયમ-કાનૂન વિના પાલન કરવામાં આવી રહ્યો છે.
તો UNICEF ના અહેવાલ અનુસાર વિશ્વના 92 દેશમાં આજે પણ આ પરંપરા સતત કાર્યરત છે. તો ભારતના Muslim નાગરિકોના અમુક સમુદાયના Muslim લોકોની મહિલાઓ અને બાળકોઓ પણ આ કુરિવાજનો ભોગ બની રહી છે. અને આ પ્રથા સદિયોથી ભારતમાં પણ નિરંતર કાર્યરત છે. ભારતમાં દાઉદી બોહરા સમુદાયની મહિલાઓ અનેક દાયકાઓથી Circumcision પ્રથાનો શિકાર થઈ રહી છે. તો આફ્રિકામાં 14.4 ટકા મહિલાઓ આવી છે, જેનું Circumcision કરવામાં આવ્યું છે.
તો બીજી નંબર પર એશિયાના દેશમાં 8 કરોડ મહિલાઓનું Circumcision થઈ ચૂક્યું છે. તો મધ્ય પૂર્વ દેશમાં 60 લાખ મહિલાઓ આવી છે. જો તાર્કિક રીતે આપણે જોવા જઈએ તો, અશિક્ષિત, ગરીબ, પછાત અને પ્રવાસી Muslim લોકોમાં Circumcision કુરિવાજ સૌથી વધુ જોવા મળે છે. Muslim નો આ કુરિવાજ અન્ય લોકોમાં ફેલાતો નથી, પરંતુ જે દેશમાં છે. ત્યાં Circumcision કુરિવાજનો ભોગ બનનારી મહિલાઓમાં વધારો થઈ રહ્યો છે. જે એક મોટો વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય છે.