કાલોલ પોલીસે ફોરવ્હીલ માંથી કુલ ૬૦૦ કિ.ગ્રા ગૌમાંસ ઝડપી પાડ્યું

Spread the love

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સુચના મુજબ જીલ્લામાં ગૌવંશ નાં ગેરકાયદેસર થતી હેરાફેરી તેમજ કતલ કરવાની પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે કાલોલ પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ નાઓ એ આપેલ સુચના મુજબ કાલોલ પોલીસ સ્ટેશન નાં પો.સ.ઈ એલ.એ.પરમાર તથા સર્વેલન્સ સ્ટાફ નાં માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પોલીસ ને જોઈ એક ઓષ્ટ્રા ફોરવ્હીલ ગાડી નં.જીજે-૦૯-બીએ-૬૬૬૫ નો ચાલક ફોરવ્હીલ ગાડી રોડ ની સાઈડ માં મૂકી ભાગી ગયેલ હોય જે ગાડી ને પોલીસ સ્ટેશન ખાતે લાવી ચેક કરતા તેમાંથી કુલ ૬૦૦ કિ.ગ્રા ગૌમાંસ કી.રૂ.૧,૨૦,૦૦૦/- નું મળી આવેલ તેમજ ગૌવંશ કતલ કરવાના સાધનસામગ્રી તેમજ ઓષ્ટ્રા ફોરવ્હીલ ગાડી મળી કુલ કી.રૂ.૩,૨૦,૬૦૦/- નો મુદામાલ કબજે કરી ઓષ્ટ્રા ફોરવ્હીલ ગાડી ના ચાલક વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પશુ સંરક્ષણ સુધારાની વિવિધ કલમો હેઠળ તથા બી.એન.એસ કલમ-૪૨૯ તથા જી.પી.એક્ટ કલમ-૧૧૯ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કાલોલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com