દુલ્હનને ઉપાડવા જતાં વરરાજાનું પેન્ટ ફાટી ગયું ,જુઓ વિડીયો

Spread the love

ગ્ન સંબંધિત વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયોમાં વરરાજાની નજર દુલ્હનના મિત્ર અથવા લગ્નમાં હાજરી આપતી કોઈ સુંદર છોકરી પર ટકેલી હોય છે, આવા વીડિયો વારંવાર વાયરલ થતા જોવા મળે છે.

લગ્નમાં વર-કન્યાની ડાન્સ વિડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર કરોડો વ્યૂઝ મેળવે છે. આ સાથે લગ્ન દરમિયાન બનતી વિચિત્ર ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

હવે લગ્નમાં વરરાજાની પેન્ટ ફાટી જવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

https://www.instagram.com/reel/C_qtgwsS5p2/?igsh=MWVuMDYzeXJpZjdrMg==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com