ઈન્ડીયન એરફોર્સના સિનિયર અધિકારીએ મહિલા કર્મચારીને મુખમૈથુન માટે દબાણ કર્યાનો આરોપ

Spread the love

ઈન્ડીયન એરફોર્સના સિનિયર અધિકારી પર રેપનો આરોપ લાગ્યો છે. મહિલા ફ્લાઈંગ ઓફિસરે સિનિયર સામે ફરિયાદ દાખલ કરતાં એવો આરોપ લગાવ્યો કે 31 ડિસેમ્બર 2023ના રોજ ન્યૂ યર પાર્ટી દરમિયાન તેના વરિષ્ઠ અધિકારીએ તેને રૂમમાં બોલાવી અને ત્યાં તેની સાથે બળજબરી કરી. તેણીએ દાવો કર્યો હતો કે વિંગ કમાન્ડરે તેને મુખમૈથુન કરવા માટે દબાણ કર્યું અને જ્યારે તેણીએ વિરોધ કર્યો, ત્યારે અધિકારીએ તેની વાત સાંભળી નહોતી ત્યાર બાદ પણ તેની સાથે ઘણી વાર આવું કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com