દીકરી સામે નજર બગાડનારને માતા મૂકે ખરી? રાજકોટમાં પોતાની દીકરી સામે નજર બગાડનાર શખ્સ પર માતા જાહેરમાં લાકડી લઈને તૂટી પડી હતી અને તેને જિંદગીમાં કોઈ છોકરી સામે નજર ન ઉઠાવે તેટલી હદે તેને માર માર્યો.
https://x.com/gharkekalesh/status/1835331848047923669?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1835331848047923669%7Ctwgr%5E0e9ee6771e22a74d2b7ec1d5d81a61d0dbe27499%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F