ઇઝરાયેલએ આ પ્રકારનું દુ:સાહસ કરવું જોઇએ નહીં બાકી અમેરિકા સાથ આપશે નહીં : જો બાઇડન

Spread the love

ઇઝરાયેલના લેબનાનમાં ભીષણ હુમલા અને ઇરાન સામે પણ સીધો જંગ છેડવા અને ખાસ કરીને ઇરાનના અણુ મથકો પર હુમલા કરી નષ્ટ કરવાના ઇઝરાયેલના ઇરાદા સાથે અમેરિકાએ ચેતવણી આપી છે. અમેરિકી પ્રમુખ જો બાઇડને એક નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે ઇઝરાયેલએ આ પ્રકારનું દુ:સાહસ કરવું જોઇએ નહીં અને તેઓ કરશે તો અમેરિકા સાથ આપશે નહીં.

ઇઝરાયેલ તેના પરઇશનના હુમલાનો બદલો લેશે તેવા વડાપ્રધાન નેતાનયાહું બેન્જામીનની ચેતવણીથી મધ્ય પૂર્વનો ભડકો વધે તેવો ભય છે તે સમયે બાઇડને કહ્યું કે અમે ઇઝરાયેલની સાથે છીએ.

પરંતુ જો ઇરાનના અણુ મથકો પર હુમલા થશે તો અમો આ સાથ આપશું નહીં.બીજી તરફ હવે મધ્ય પૂર્વમાં તનાવ ઘટાડવા જી-7 દેશોની બેઠક મળી રહી છે અને આ યુદ્ધને આગળ વધતા કેમ રોકી શકાય તેના પર વિચારણા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com