અમદાવાદ ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ,આયોજકોએ ગરબા બંધ કરવા પડ્યા

Spread the love

હાલ રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે. અમદાવાદમાં પણ નવરાત્રીની ઉજવણી હર્ષ ઉલ્લ્લાસ થઇ રહી છે. આ દરમિયાન અમદાવાદમાં ચાલુ ગરબા દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે. એક ગરબા આયોજન દરમિયાન ફાયરિંગ થયું હોવાનું સમાઈ અવ્યી છે. આ ઘટનાને લઈને ગરબા આયોજકો દોડતા થયા હતા.

અમદાવાદ શહેરમાં ચાલુ ગરબા દરમ્યાન ફાયરિંગની ઘટના સામે આવી છે. ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ થયુ હતુ. આજે વહેલી સવારે બે જૂથ વચ્ચે બબાલ થયાં બાદ અજાણ્યા શખ્સે હવાામાં ફાયરિંગ કર્યું હતુ. ફાયરિંગની ઘટના બાદ મંડળી ગરબા આયોજકોએ ગરબા બંધ કરવા પડ્યા હતા.ફાયરિંગ સમયે અનેક લોકો ગરબા રમી રહ્યા હતા. ફાયરિંગ કરનાર શખ્સને હાજર સુરક્ષાકર્મીઓએ ગરબા આયોજન સ્થળેથી ખસેડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com