આજે મીઠાઈઓ તથા કાજુકતરી નો ભાવ 800 થી 900 રૂપિયા છે, ત્યારે ગરીબ માણસ માટે રોટલાના ફાંફા હોય ત્યાં મીઠાઈ તો દૂર રહી, ત્યારે વાવોલ એક સમયે ગ્રામ પંચાયતમાં આવતું હતું, આજે પુરપાટ વેગે વિકાસ થયો, પણ ગામડું તો હજુ પણ હયાત છે, ત્યારે વાવોલમાં ગરીબો માટે પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસીહ ગોલ પરિવાર દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે મીઠાઈ જોઈને પાણી આવી જાય અને વિના મૂલ્ય મીઠાઈ ગરીબોને મળે તો કોણ ન આવે, ત્યારે મીઠાઈ જોઈ શકે ખરા, પણ ખાવી હોય તો સપનું જ રહે, ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર દ્વારા સપનું સાકાર કરતા હોય તેમ બે ધનાધન મીઠાઈઓ ગરીબોમાં વહેંચી હતી, તસવીરમાં જોઈ શકાય છે