સીઆઈડી ક્રાઈમની રિલીફ રોડ પર મોબાઈલની દુકાનમાં રેડ, ૧૭.૬૦ લાખનો મુદ્દામાલ કબજે

Spread the love

 

અમદાવાદ

સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને અમદાવાદના રિલીફ રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં વિવિધ બેક એકાઉન્ટનો ગેરકાયદે ઉપયોગ કરી નાણાંની હેરાફેરી કરાતી હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે રિલીફ આર્કેડ રિલીફ રોડ પર દરોડો પાડયો હતો. તપાસમાં સલીમ એહેમદ મનસુરી, મોહસીનખાન મુસ્તાકખાન પઠાણ અને મોહમંદ ફારૂક ઈકબાલ પટણી દુકાનો ભાડે રાખીને પોતાની દુકાનોમાં જુદી જુદી બેક્રોના એકાઉન્ટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત અહીંથી બિલ વગરના શંકાસ્પદ મોબાઈલ પણ મળી આવ્યા હતા. પોલીસે ઉપરોક્ત શખ્સોની દુકાનોમાંથી અલગ અલગ બેકોના  કાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર ૨૩૯ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, વિવિધ બેઠની સાત ચેકબુક, અલગ અલગ બેકોના ૧૨ પીએસઓ મશીન, એક લેપટોપ, એક ટેબ્લેટ અને ૪૧ મોબાઈલ મળીને કુલ રૂ. ૧૭,૪૦,૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો., આ અંગે અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. તે સિવાય કબજે કરાયેલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા પીએસઓ મશીનની માહિતી સંબંધિત બેક્રોમાંથી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com