ખ્યાતિ ઓપરેશનકાંડમાં ડોક્ટર, ડાયરેક્ટર અને હોસ્પિટલના CEO સામે ગુનો દાખલ કરાયો … આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો

Spread the love

 

ખ્યાતિ બોગસ ઓપરેશનકાંડમાં ડોક્ટર, ડાયરેક્ટર અને હોસ્પિટલના CEO સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. આરોપીઓએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સ્પષ્ટ મેડિકલ કારણ જણાયુ ન હોવા છતાંય સર્જરી કરી હતી. રૂપિયા કમાવવાની લ્હાયમાં આંધળી લૂંટ ચલાવીને આરોપીઓએ દર્દીઓના શરીર સાથે ચેડા કરીને તેમના જીવ લીધાં છે.  સોલા સિવિલના ઇન્ચાર્જ સીડીએમઓ ડો.પ્રકાશ મહેતાએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોંધાવી છે. આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હોવાના આરોપ સાથે ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટી, સંચાલક અને ડોકટર સહિત 5 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સર્જન ડૉ.સંજય પટોલિયા, ડિરેક્ટર ચિરાગ રાજપૂત, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત રાજશ્રી પ્રદીપ કોઠારી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. સોલા સિવિલના ઇન્ચાર્જ સીડીએમઓ ડો.પ્રકાશ મહેતાએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોંધાવી છે.

આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હોવાના આરોપ સાથે ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટી, સંચાલક અને ડોકટર સહિત 5 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સર્જન ડૉ.સંજય પટોલિયા, ડિરેક્ટર ચિરાગ રાજપૂત, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત રાજશ્રી પ્રદીપ કોઠારી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.  ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે આરોપીઓએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સપ્ષ્ટ મેડિકલ કારણ જણાયુ ન હોવા છતાંય સર્જરી કરી હતી. ઓપરેશન વખતે જે ધમનીઓમાં બ્લોકેજ બતાવાયુ હતુ તે બ્લોકેજ ઓપરેશન વખતે રેકોર્ડ થતી સીડીમાં હતું જ નહીં. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીએ PMJAY યોજનાનો લાભ લેવા માટે જ દર્દીઓમાં સ્ટેન્ટ મુકી દીધા છે. ત્યારે આ મામલે હવે પૈસા ભૂખ્યા મેડીકલ માફિયાઓ સામે બેદરકારી, બોગસ દસ્તાવેજ સહિતની કલમ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com