કેન્દ્ર સરકાર સપ્તાહમાં 3 દિવસ વિકલી ઓફ ની જોગવાઈ કરે તેવી શક્યતા.

Spread the love

 

કેન્દ્ર સરકાર કર્મ ચારીયોને સ્પ્તાહમાં 3 સપ્તાહી રજા એક સપ્તમાં 5 ની જગ્યા એ રુપે જ વર્કીગ કે થાય તેવી  શક્યતા છે .આવનારા દિવસોમાં દેશભરના કર્મચારીઓને મોદી સરકાર આપી શકે  છે મોટી ભેટ. કર્મચારીઓને મળી શકે છે સપ્તમાં 3 સાપ્તાહિક રજા એક સપ્તામાં  5  ની જયાએ હવેચાર વકિંગ ડે થાય તેવી શક્યતા. આવનારા દિવસોમાં મોદી  સરકાર રજા ની જોગવાઈમાંફરફાર કરી  કર્મચારીઓ ને જલદી ખુશખબરી  આપી શકે છે. જેના માતે સરકાર જલદી નોટિફિકેશન બહાર પાડવાનું વિચારી રહી છે નવા નિયમો અનુંસાર રજામાટે કઈ કઈ શરતો હશે તેના પર નજર કરીએ તો કંપનીઓ પોતાના કર્મચારી ને સપ્તામાં 12  કલાક કામ કરાવી શકછે. જયારે બાકી ના 3 દિવસ સપ્તાહિક રજા રહેશે. નિયમ અનુંસાર કંપનીઓ અને કર્મચારી ઓ ની સહમતીથી નવો વિકલ્પ પસંદ કરી  શકાય છે. સંસ્થાઓએ પણ કર્મચારીઓ માટે એક સમાન વ્યવસ્થા અપવાની પડશે.ક્ષમ મંત્રાલય  મુજબજ નિયમ અપનાવો કે નહી તે સંસ્થા પર નિભર રહેશે . આ નવા નિયમોનો ઉલેખ એ ચાર બિલમાં છે જે પાછલા વષે સંસદમા પસાર થયા હતા. જેમાં વેતન કોડને લઈ સામજિક સુરક્ષા સાથે જોડાયેલા બિલ સામેલ હતા. ચાર કાયદાને અમલમાં લાવવા માટે માત્રયલાં નિયમો તૈયાર કરી દધા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com