ગુજરાત રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીમાં NCP (અજીત પવાર ગૂટ) તમામ જગ્યા પર ઉમેદવારો ઉભા કરશે
ઘાટલોડિયા વોર્ડ નં ૭ ઉમેદવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી વિજય યાદવ
અમદાવાદ
અમદાવાદ ઘાટલોડિયા વોર્ડ નં ૭ ખાતે ઉમેદવાર તરીકે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય વિદ્યાર્થી મહામંત્રી વિજય યાદવ ને લડાવવા નામ જાહેર કરેલ છે તે બાદ ગુજરાત નાં બીજા ઉમેદવારો લડાવવા માટે આગળ ની રણનીતિ માં ૧૧ લોકો ની કમિટી બનાવેલ છે તે કમિટી સક્ષમ ઉમેદવારો ને લડાવવા તૈયારી કરેલ છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એકલા હાથ લડશે.
કમિટી નામ
૧.નિકુલ સિંહ તોમર – ગુજરાત પ્રદેશ પ્રમુખ
૨.હેમાંગ શાહ – ગુજરાત પ્રદેશ મહામંત્રી
૩.નરેશ ચૌહાણ – ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ
૪.જીગ્નેશ જોષી – રાષ્ટ્રીય મહામંત્રી – NYC
૫.જયેશ પંચાલ – ગુજરાત પ્રદેશ પ્રમુખ યુવા
૬.રાજેશ ત્રીવેદી – અમદાવાદ શહેર પ્રમુખ
૭.ઈલ્યાસ મલિક – લઘુમતી સેલ પ્રદેશ પ્રમુખ
૮.દેવેન નાયક – લેબર સેલ પ્રદેશ પ્રમુખ
૯.દિનેશ મિશ્રા – પ્રદેશ આગેવાની
૧૦. દીપ્તિબેન યાદવ – અમદાવાદ મહીલા પ્રમુખ
૧૧.ચિંતન દેસાઈ – પ્રદેશ ઉપપ્રમુખ

