ગાંધીનગર
ગાંધીનગર BAPS દ્વારા નવી બે મેડીકલ મોબાઈલ વાન નું લોકાપર્ણ કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં રહેલા ગરીબ અને શ્રમિક પરિવારોને આરોગ્ય લક્ષી પ્રાથમિક તબીબી સેવાઓ મળી રહે તે હેતુ થી BAPS પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ મોબાઈલ મેડીકલ વાનનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિમાં લોકાપર્ણ કરવામાં આવશે. આવતી કાલે યોજનારા આ કાર્યકમમાં બ્રમ બિહારી દાસ અને સાધુ નીકેલેશ દાસ પર વિશેષ ઉપસ્થિતિ રહેશે જયારે આ કાર્યકમ GJ-18 ના અક્ષરધામના ગેટ નં 4 પર આયોજિત કરવામાં આવશે.
https://x.com/sanghaviharsh/status/1884222509823770924?s=46