ગુજરાત સરકારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા કોમન મેન અને વીવીઆઈપી કલ્ચરલ થી હર હમેશા દૂર રહેતા પોતે પગપાળા માથે બેગ મૂકીને દેશી માણસની જેમ જઈ રહ્યા છે, કેબિનેટ મંત્રી હતા ત્યારે પણ પોતાના મત વિસ્તારમાં જતા હોય અને કોઈ ઉંમરલાયક કે વડીલ ચાલતા જતું હોય તો બેસાડી લે, તેમના મતવિસ્તારમાંથી કોઈ આવ્યું હોય અને ગરીબ હોય તો પૂછે કે ભાડાના પૈસા છે, અને ઘણીવાર ભાડાના પૈસા પણ આપે અને ભોજન કરાવીને મોકલે, ત્યારે ભાજપમાં ઘણા જ એવા ધારાસભ્ય કોમનમેન છે, ત્યારે હાલ તો આજ કા અર્જુન મળી ગયા છે