અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો : નિવાસી અધિક કલેક્ટર સહિત કલેકટર કચેરીના અધિકારીઓએ કલેકટરને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા

Spread the love

અમદાવાદ

આજ રોજ અમદાવાદ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે શ્રી સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિત કલેકટર કચેરીના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ કલેકટરશ્રીને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી સુજીત કુમાર વર્ષ 2010ની કેડરના આઈએએસ (IAS) અધિકારી છે. મૂળ બિહારના વતની એવા શ્રી સુજીત કુમાર B.A, M.A તથા M.philની પદવી ધરાવે છે. શ્રી સુજીત કુમારે ઉપરાષ્ટ્રપતિશ્રી તેમજ કેન્દ્રીય મંત્રીશ્રીઓના અંગત સચિવ (PS) તરીકે ફરજ બજાવેલી છે. તેઓશ્રી છેલ્લે ભાવનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લાં 15 વર્ષથી સનદી અધિકારી તરીકે સેવારત શ્રી સુજીત કુમાર પ્રશાસનનો બહોળો અનુભવ ધરાવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com