GJ – 18 ના શહેર વિસ્તારમાં સમાવેશ થયેલા ગામો ના ગ્રામજનો નું ઉપવાસ આંદોલન

Spread the love

GJ – 18 એવા ગાંધીનગર શહેર વિસ્તારમાં સમાવેશ ગાંધીનગર શહેર વિસ્તારમાં સમાવેશ થયેલા ઇન્દ્રોડા, બોરીજ, આદીવાડા, ધોળાકુવા , ફતેપુરા ,પાર્લજ,  તૈયાર આવાસ રહેઠાણ પ્લોટ શહેર સમક્ષ સુવિધા સ્માર્ટ સિટીને લાભુ વગેરે પ્રશ્નનો  વારંવાર રજૂઆતો કરવા છતાં તેનો ઉકેલ નહિ આવતાં આ સતત ગામોના નારાજ ગામ નો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે બોરીજ  સામે શ્રી પ્રહલાદજી ઠાકોર, પ્રતાપજી ઠાકોર વગેરે ઉપવાસ પર બેઠા છે આવતીકાલે ધોળાકુવા ગામે ત્યાર પછી ઇન્દ્રોડા , પાલજ , અને  બાસણ ગામ ઉપવાસની બેનરો સાથે દેખાવ કાર્યક્રમ રાખવામાં આવેલ છે ત્યારે ગાંધીનગર શહેર સમગ્રઅસ્ત વસાહત મહામંડળના પ્રમુખ ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com