ભાજપ કોંગ્રેસમાં પ્રમુખ પદ “મેષ” રાશિને ફળ્યું, પ્રમુખ “મેષ” રાશિના, ભલામણ કરનારા પણ “મેષ” રાશિ, મહિલાઓમાં બે નામની વ્યક્તિઓનો દબદબો

Spread the love

 

ગાંધીનગર

GJ-18 ખાતે ‘મેષ”રાશિને દબદબો રહ્યો છે, ત્યારે ભાજપમાં જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલ (રીપીટ) થયા, પ્રમુખ આશિષ દવે અને ભલામણ કરનારા પણ ગૃહમંત્રી અમિત શાહ, પણ ‘મેષ’” રાશિના, ત્યારબાદ કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખ પદે અરવિંદસિંહ સોલંકી જેમની ભલામણ કરનારા અમિત ચાવડા અહીંયા પણ ‘મેષ રાશિનો દબદબો રહ્યો છે, ત્યારે ૨૦૦૭થી ભાજપના પ્રમુખ તરીકે અશોક ભાવસાર ત્યારબાદ ગુડાના ચેરમેન *પછી નગરસેવક તરીકે આશિષ દવે મનપાના ચેરમેન પદે બાદમાં શહેર પ્રમુખ તરીકે આશિષ દવે આવ્યા છે,

મહિલામાં પણ અગાઉ મેયર તરીકે હંસાબેન મોદી, રીટાબેન પટેલ, મીરાબેન પટેલ, અને ધારાસભ્ય પણ ઉત્તરના બે નામ વાળા, ત્યારે
મહિલામાં બે નામવાળી વ્યક્તિનો તબડીક તબડીક ઘોડો દોડે છે, અને બીજું કે “મેષ” રાશિનો પુરુષોમાં હાલ દબદબો ચાલી રહ્યો છે,

“મેષ” રાશિ એટલે (અ,લ,ઈ) આ નામની વ્યક્તિ હોય તો આશા બધી જ હોદ્દાની રાખજો અને બે નામની વ્યક્તિ મહિલામાં હોય તો બધા જ સપના જોજો, મેયર, ધારાસભ્ય, સાંસદથી લઈને ચેરમેન પણ બની શકાય, દિલ્હીની મુખ્યમંત્રી પણ બે નામ વાળા રેખાબેન, કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહિલા પ્રમુખ પણ બે નામ એવા ગીતાબેન પટેલ, વધુમાં હવે “મેષ” રાશિનો ઉદય જોઈ શકાય છે, બાકી ભલામણ કરનારા પણ મેષ રાશિના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *