
ગુજરાતમાં પેટા ચૂંટણીનો ચરખો દોડ્યો છે, ત્યારે કડી વિધાનસભા ભાજપમાંથી 60 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, ત્યારે જોગાનુંજોગ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોએ ઉમેદવાર ઉભા રાખ્યા છે અને બધાને ઉમેદવાર ચાવડા મળ્યા છે, એટલે કડી વિધાનસભામાં જીતશે ચાવડા, ત્યારે ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસ રમેશ ચાવડા, આમ આદમી પાર્ટી જગદીશ ચાવડા બાકી બધાને મળ્યા ઉમેદવાર ચાવડા… હવે આવશે કે નહીં ચાવડા.. જીતશે પણ ચાવડા..