દેશમાં કોરોનાની મહામારી ને લીધે હજારો માણસ મૃત્યુના મુખમાં હોમાઇ રહ્યું છે સ્મશાનો ખૂટી પડ્યા છે આરોગ્ય સેવાઓના હાલ હાઉસફુલ થઈ ગયા હોય તેમ માનવ કોરોનાની મહામારી માં ટપોટપ મરી રહ્યાં છે ત્યારે પ્રજાના પ્રશ્ને સરકાર સામે બંડ પો કારતું આ સંસ્થાઓ ક્યાં ગઈ? આ બધી સેનાઓની જરૂર છે જેમાં અનામત આંદોલન વખતે ઠાકોર સેના, કરણી સેના, સરદાર સેના, રણછોડ સેના, બ્રહ્મસેના જેવી અનેક સંસ્થાઓ અને લાખો કાર્યકરોએ કોરોનાની મહામારી માં આગળ આવવાની જરૂર છે. આરોગ્ય પાસે હાલ સ્ટાફનો અભાવ છે ક્યારે સ્થિતિ સ્ફોટક બની ગઈ છે ભૂકંપ થી લઈને વાવાઝોડામાં પણ મદદ આવતી આ સંસ્થાના યુવાનોએ કોરોનાની મહામારી માં આગળ આવવાની જરૂર છે સરકારે તેની કામગીરી હાલ કરી રહી છે અને હાલ જે કોરોના ના કેસો હતા તે કાબુ બહાર થતા રહ્યા છે ત્યારે અનેક સંગઠનો વિધાનસભાની ચૂંટણી વખતે ફૂટી નીકળ્યા હતા તેમાંથી ઘણા આજે દેખાતા નથી તો કહા ગયે લોગ? આજે કોરોનાની મહામારી માં લાખો ગુજરાતીઓ ની જનતા પુકાર પાડી રહી છે મદદની ત્યારે અનેક સંસ્થાઓ જે દર વખતે કુદરતી હોનારત જેવી ઘટનાઓમાં સ્વયંસેવકો સાથે મેદાનમાં ઊતરતી હતી તે ક્યાં ગઈ? દરેક પ્રજાના હોઠે આ પ્રશ્ન સંભળાઈ રહ્યો છે ત્યારે સરકાર તેનું કામ હાલ કરી રહી છે ત્યારે આ મહામારીમાં આક્ષેપ ોથી દૂર રહીને ગુજરાતની પ્રજા જે મહામારીમાં પીડાઈ રહી છે તેને મદદની ભાવના થી મેદાનમાં ઉતરે તેવી લાગણી ગુજરાતની પ્રજા જ રાખી રહી છે આજે પ્રાઇવેટ હોસ્પિ ટલો જે લૂટમાર ચલાવી છે દર્દીને દાખલ કરવામાં આવે તો કોઈ વાત નહીં કોઈ વિડીયોકોલ નહીં શું દવા લખી શું દવા આપી કોઇ જ માહિતી નહીં દર્દીની પરિસ્થિતિ શું છે તે ફક્ત ફોન કરો એટલે ફક્ત કહે તે સાચું ત્યારે સ્થિતિ સ્ફોટક બની ગઈ છે અને દર્દીઓ પાસેથી રીતસરની લૂંટ ચલાવી દીધી હોય કેમ આ ટોળકીને હોસ્પિટલોને ખુલ્લા પાડવા અને આ સેનાઓ મેદાનમાં ઉતરવું જાેઈએ અલ્પ ેશ ઠાકોર, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી આ બધા ક્યાં ગયા? આ ગુજરાતની મહામારીમાં યુવાનો આગળ આવો અત્યારે તમારી જરૂરત છે કહા ગયે વો લોગ? ત્યારે કોરોનાની મહામારી માં અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે મદદની ભાવના થી આ સેનાઓ મેડિકલ નું કામ ન કરે તો કોઈ નહીં પણ સુઈ જાવ દવા કયા દવાખાનામાં જગ્યા છે તે આખું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દે તો પંદર દિવસમાં કોરોનાની મહામારી ની આ લડાઈમાં જીત મેળવી શકાય તેમ છે મસાનો માટે વેઇટિંગ છે અગાઉ ભૂકંપ વખતે અનેક બોલીઓ અને સેવા આપ તી સહિત સ્વૈચ્છીક સંસ્થાઓ મેદાનમાં આવી હતી એવી જ સ્થિતિ ભયાનક આજે છે ત્યારે આવો અને ગુજરાતની જનતાને કોરોનાની મહામારી યાતના ભોગવી રહી છે તેને સાત સહકાર આપીને ગુજરાતને ફરી ધબકતું કરીએ. કોરોનાની મહામારી માં અનેક લોકોના જીવ ગયા છે ત્યારે સંસ્થાઓ પાસે અનેક જગ્યા ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તો આ સમયે અને આ મહામારીમાં કામ નહીં આવે તો ક્યારે આવશે ગુજરાતની બધી જ સેનાઓ સ્વાર્થ સ્વાયત સંસ્થાઓ મંડળોને ગુજરાતની જનતા મદદ માટે પુકારે છે ભાઈ ક્યારે આવશો?