Gj 18 ખાતે વરસાદ પડતા વાવોલના ટન ટનાટન ટન અંડર પાસમાં પાણી ભરાતા મેયર મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર તથા કાર્યકર ખોડાભાઈ નજરે પડે છે, ત્યારે તંત્રને ફોન કરીને મેયર વરસતા વરસાદમાં પાણીનો નિકાલ ત્વરિત કરવા સૂચના આપી રહ્યા છે, ત્યારે વરસાદમાં વરસતા મેયર ની કામગીરી જોઈ શકાય છે



