રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે ૬૫ વર્ષ ની વયે નિતિનપટેલ પ્રથમ લહેર થી લઈને બીજી લહેરમાં ભારે દોડ્યા હતા પ્રથમ લહેર માં કોરોના પોસિટિવ ન થયા, પણ બીજી ઘાતક લહેરમાં નિતીનપટેલ કોરોના પોસિટિવ થતાં ૧ મહિનો જેટલો સમય આહાર ઉપર રહ્યા હતા.ત્યારે મોટાભાગનું કામ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા શિરે આવી ગયું હતું. બીજી ઘાતક લહેરમાં જ્યારે નિતિન પટેલ કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ઑક્સીજન ના બાટલા જ્ગ્યા નહીં, બેડ ના મળતા, હોસ્પિટલોમાં એંબ્લ્યુલન્સ ની લાઈનો થી લઈને અનેક સ્થિતિ પ્રવર્તી હતી.ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી ને આરોગ્ય સચિવે આડે-પાટે ચઢાવી ને જે કોરોનાની પ્રથમ લહેરબાદ બીજી લહેરની ચીંતા કરવા જાેખું રાખ્યું ન હતું. અને ડે. મુખ્યમંત્રી વિશ્વાસે રહી ગયા, અને બીજી જે ઘાતક લહેર વાવાઝોડાની જેમ ગાટકા તેમાં નિતિન પટેલ ૨૪ કલાક કામ કરી રહ્યા હતા. અને અડધી ટાગે પણ ફોન ઉપાડતા હતા, પણ જયંતિબેનના વિશ્વાસે કોરોનાની લહેર સામે ટક્કર આપવી કઠન થઇ ગઇ હતી, સ્મશાનમાં જગ્યા નહીં, હાઉશફુલ સ્મશાનગ્રહો આવી સ્થિતિ ક્યારેય જાેઇ ન હતી, અને નિતિન પટેલ પોતે ખડેપગે હાજર રહેતા હતા, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે પણ તંબિયત નાદુરસ્ત હતી, પણ પોતે અડગ ઉભા રહ્યા હતા, અને કોરના રીપોર્ટ પોઝીટવ આવતો પોતે અમદાવાદ સિવિલ ખાતે એડમીટ થઇ ગયા હતા, ત્યારે ડે, મુખ્યમંત્રીને તુરંત બેડ મળી ગયો, તેમ શોશિયલ મીડિયામાં ભારે તેમની ચર્ચા થઇ હતી, ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજાને કમાન સોપાતા પ્રદીપસિંહે પોતે કોરોનાની મહામારીમાં શુકનીયાળ નસીબવંતા સાબિત થયા હતા.
કોરોનાની મહામારીમાં બીજી ઘાતક લહેરમાં પ્રદીપસિંહની એન્ટ્રીબાદ તમામ દવાખાના, હોસ્પીટલો, બેડની સંખ્યાનું ખનન કરીને સચિવ જયંતિબેન જાેખમની કોઇ ફોમ્ર્યુલા હાથમાં ન લેતા આખરે પ્રદીપસિંહ સફળ રહ્યા હતા, ત્યારે તોકતે નામનું વાવાઝોડું કોરોનાની લહેરને પોતાની સાથે ઉડાડીને લઇ ગયું તેમ ઘીરે ધીરે કોરોનાના કેસોમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો. ત્યારે મેડેસીવર ઇન્જેક્શનથી લઇને અનેક સમસ્યાઓ જે હતી, તેમાં પ્રદીપસિંહ આવ્યા બાદ ઘણા જ પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું હતું. ત્યારે પ્રદીપસિંહ શુકનીયાળ અને નસીબવંતા સાબિત થયા હતા.