Gj 18 ખાતે મહિલા દિવસે જ મહિલાઓનો કકળાટ, આક્રોશ રેલી સાથે ભારે બબળાટ

Spread the love

 

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગાંધીનગર માં મહીલા શક્તિ સેનાની મહિલાઓ ની આક્રોશ રેલી

સત્યાગ્રહ છાવણી ખાતે મહિલા શક્તિ સેનાની આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉમટી

આશા વર્કર બહેનોની શોષણ અને અન્યાય સામે મહિલા દિવસે સરકાર વિરુદ્ધ વિરોધ અને રેલી

બેનરો અને સરકાર વિરોધી સૂત્રો સાથે નોંધાવ્યો વિરોધ

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી મહિલા આક્રોશ રેલી નું આયોજન

સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા અને પોતાના માંગો ને લઈ ને વિરોધ

વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢે તે પહેલા ગાંધીનગર મહિલા પોલીસ દ્વારા તમામ આશા વર્કર બહેનો ની અટકાયત કરાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *