ટ્રાફિક પાર્કિંગનું શ્રેષ્ઠ સોલ્યુશન, gj 18 ભાઈજીપુરા બ્રિજ નીચે

Spread the love

 

ગાંધીનગરના ભાઈજીપુરા અને રક્ષાશક્તિ ઓવર બ્રિજની 5 હજારથી વધુ વાહનો માટે પાર્કિંગની સુવિધા ઊભી કરાશેં

 

બ્રિજની નીચે પેઈડ પાર્કિંગમાં 1550 ગાડી અને 3200 ટુ વ્હીલર મુકવાની સુવિધા ઉપલબ્ધ થશે!

 

ખાનગી પેઢી દ્વારા વાહન ચાલકો પાસેથી કલાકના હિસાબે ચાર્જ વસુલ કરશે. પરંતુ આ ચાર્જીસ ખુબ વ્યાજબી રહે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *