Gj 18 ના પેથાપુર ખાતે ઉનાળામાં પાણીનું પૂર આવ્યું, પાણીની પાઇપ ફાટતા ભાજપના નેતાના ઘરમાં પાણી ઘૂસ્યા, જુઓ વિડિયો

Spread the love

Gj 18 ખાતે વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે, ત્યારે પેથાપુર ખાતે પાણીની લાઈનની ચકાસણી દરમિયાન પાઇપ ફાટતા હજારો ગેલન પાણી રસ્તા ઉપર ફરી વળ્યું હતું, ત્યારે ભાજપના નવયુવાન નેતા ના ઘરમાં પાણી ઘૂસી જતા પોતે સોનીપુર ખાતે પ્રચાર કરી રહ્યા હતા, સમાચાર મળતા પોતે પ્રચાર છોડીને તાત્કાલિક પેથાપુર પહોંચવા કવાયત કરી હતી, ત્યારે પેથાપુર ખાતે હાલ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *