સુરત ની સુમુલ બાદ અમુલ દૂધે ભાવ વધાર્યો

Spread the love

અમુલે 1 લીટર દૂધમાં 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પિસાઈ રહેલી પ્રજા માટે આવતીકાલથી વધુ એક ભાવ વધારો ઝિંકાઈ રહ્યો છે. ગુજરાતમાં આવતીકાલથી અમૂલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો થઈ રહ્યો છે.
સવાર સવારમાં દૂધ લેવા જાઓ અને દુકાનદાર વધારે રૂપિયા માગે તો ચોંકતા નહીં. કોરોનામાં લોકોના ખિસ્સા ખાલી રહ્યા છે. હાલમાં મોંઘવારીના ઊંચા દર વચ્ચે કોમનમેનને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યાં છે ત્યારે વધુ એક વધારો પ્રજાની કમર તોડી નાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com