Global Conflict Impact કુવૈત એરપોર્ટ બંધ, ઓઈલ માર્કેટમાં ભૂકંપ યુદ્ધની આગે વધારી મોંઘવારી, બજારોમાં અંધાધૂંધીનો માહોલ!

Spread the love

Global Conflict Impact મધ્ય પૂર્વમાં ભડકેલા યુદ્ધે હવે વૈશ્વિક અર્થતંત્ર (Global Economy) પર ગંભીર અસર કરવાનું શરૂ કરી દીધું છે. કુવૈત જેવા મહત્વના કેન્દ્રો પર યુદ્ધની સીધી અસર જોવા મળી રહી છે, જ્યાં ઍરપૉર્ટ કામગીરી ઠપ થઈ ગઈ છે. આ સંઘર્ષને કારણે માત્ર ઇંધણના ભાવમાં જ નહીં, પરંતુ પાણી જેવી પાયાની જરૂરિયાતોની પણ તીવ્ર કટોકટી (Crisis) સર્જાઈ છે, જેનાથી વિશ્વભરના દેશોમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *