ઘુમા, ચાંદખેડા, ઝુંડાલ એવા જીજે 18 ખાતે દિપડો દેખાયા ના અહેવાલ,

Spread the love

અમદાવાદના ઘુમા થઈને ચાંદખેડા અને હવે ઝુંડાલ ખાતે દીપડો દેખાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે, અમદાવાદ અને ગાંધીનગર હાલ સવારે લોકો ચાલવા જાય છે તે ચાલવાનું હાલ ઘણા લોકોએ કેન્સલ રાખ્યું છે, દિપડા નો ખોફ ચર્ચાનો વિષય બન્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *