ચૂંટણી લડવા ઘરે સૌચાલય હોવાનું પ્રમાણપત્ર મેળવવા રાજકીય ઉમેદવારોની દોડાદોડ, એક કરોડથી વધુના મકાનમાં રહેવા છતાં સૌચાલયનું પ્રમાણપત્ર

Spread the love

જાહેર શૌચાલય મુક્ત ગુજરાતની વાતોના વડા કે રમવા રમવા ઓ… ઓ…

 

દેશમાં કેન્દ્ર સરકાર અબજો રૂપિયાની ગ્રાન્ટ સાફ-સફાઈ સૌચાલયો પાછળ ખર્ચે છે ત્યારે ગામડાઓમાં તો સૌચાલય મોટી સંખ્યામાં થઈ ગયા અને બોરડો લાગી ગયા કે જાહેર શૌચાલય મુક્ત ગામડું ત્યારે જીજે 18 એટલે ગુજરાતનું જગત જમાદાર કહેવાય છે, ત્યારે જીજેડા શહેરમાં જે રાજકીય નેતાઓને નગર સેવક તરીકે ચૂંટણી લડવા મુરતિયા બનવાના છે તેઓ હાલ મહાનગરપાલિકામાંથી ઘરે સૌચાલય હોવાનું પ્રમાણપત્ર મેળવવા દોડધામ મચાવી છે ત્યારે કરોડોના મકાનમાં રહેતા અને જીજે 18 શહેરમાં કયું પાકું મકાન હોય જેમાં સૌચાલય ન હોય? નથી લાગતું કે આ નિયમ હવે કાઢો બાપા.. અંગ્રેજ જમાનાનો કાયદો નથી પણ સૌચાલય ન હોવાના કારણે ઘણા જ ચૂંટણીમાં ઉમેદવારી કર્યા બાદ પણ ખોટી રીતે લપેટાઈ ગયા છે

 

જાહેર શૌચાલય મુક્ત ગુજરાતની વાતોના વડા કે રમવા ઓ ઓ હોય તેમ જે સર્ટીફીકેટ ઉમેદવારો જ્યારે ફોર્મ ભરે એટલે આ પ્રમાણપત્ર આપવું પડે, અનેક લોકો પરેશાન, જાહેર સૌચાલય મુક્ત ગુજરાત બન્યું તો આ પ્રમાણપત્ર ની જરૂર ખરી? હવે તો સૌચાલયના ડબલા ગયા વેસ્ટર્ન સૌચાલયો પણ આવી ગયા. નવું કલ્ચરલ આવ્યું છતાં આ કાયદો અને નિયમો સુધારવામાં આળસ કેમ?

 

બોક્સ વર્ષો પહેલા ગામડામાં સૌચાલય ડબલા લઈને જતા અત્યારે ગામડા પણ જાહેર શૌચાલય મુક્ત થઈ ગયા તો જીજે 18 શહેર બન્યું ત્યારથી સરકારી મકાનોથી લઈને પ્લોટ જેમને ફાળવ્યા તેઓએ પણ ત્રણથી ચાર દશકા પહેલા સૌચાલયનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે શહેરમાં રમો ચાલી રહી છે આ પ્રમાણપત્ર મેળવવા જતા પણ અનેક નેતાઓને શરમ આવી રહી છે

 

મેયર ચેરમેન પૂર્વ મેયર થી લઈને હોદ્દેદારો પણ શરમ અનુભવી રહ્યા છે કે સૌચાલય ઘરે છે તેનું પ્રમાણપત્ર? હવે તગ્લગી કાયદા ગયા અને આને પણ ટીલાંજલિ આપો

શંકા પડે તો મનપાનો સ્ટાફ શૌચાલય જોવા પણ આવે કે સાહેબ 12w લઈને તો નથી જતા ને?

ટોપી શેર પ્રમુખને અત્યારે સૌથી વધારે ભલામણો રાજકીય નેતાઓના પોપટિયાઓની ભલામણોના ફોન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *