23 વાહનોની ભયાનક ટક્કરથી હાહાકાર! 14 લોકોનાં મોત, મૃતકોમાં ભારતીયો પણ સામેલ હોવાની આશંકા

Spread the love

23 વાહનો વચ્ચે થયેલી ભીષણ ટક્કરથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. મૃતકોમાં ભારતીય નાગરિકો પણ સામેલ હોવાનું સામે આવતાં ચિંતા વધી છે. મૃતકોની ઓળખ અને નાગરિકતાની પુષ્ટિ કરવા માટે DNA ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માતને પગલે તંત્ર દ્વારા તપાસ અને ઓળખની કામગીરી તેજ બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *