રાજ્યમાં કોરોનાની મહામારી બાદ સ્થિતિ સર્જાઈ છે, તેમાં સિનિયર ડોક્ટરો અને કાયમી સ્ટાફને કોરોના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ જે સિવિલમાં અનડદ સેવા આપનારા અને પગાર માં પણ તેમનું મોટું શોષણ થતું એવા છતાં આઉટસોર્સિંગ કર્મચારીઓની સારામાં સારી કામગીરી રહેલ છે ત્યારે પગાર વધારો, થી લઈને અનેક કામગીરીઓમાં તેમની છે. પણ કહે કોને ? ભારે કોરોનાની મહામારી માં અનેક લોકો ડરીને સિવિલમાં આવતા ન હતા, ત્યારે આ લોકોએ પોતાની જન જાેખમમાં મૂકીને ફરજ બજાવી છે. ક્યારે આના પાસે ઘણાના જીવ પણ ગયા છે. ત્યારે કાયમી નોકરી, હોય તો કાંઈ લાભ મળે બાકી ઠન ઠન ગોપાલ જેવી હાલત કર્મચારીઓની છે.
કોરોનાની મહામારી માં એક નહીં પણ અનેક ડીપાર્ટમેન્ટો છે. તેમાં જ્યાં કિસ કઢાવવા, દવાઓ લેવાની, લેબોટરી, ટેસ્ટ કરાવવા, રિપોર્ટ કરાવવા, સોનોગ્રાફી થી લઈને અનેક કર્મીઓએ કોરોના માં સેવા આપી છે ત્યારે કોરોનાના વોરિયર્સ તરીકે જે સિનિયરો અને કાયમી નોકરી કરનારાને જાહેર કરવા માં આવ્યા છે. તો સૌથી વધારે કામ, જીવ જાેખમમાં મૂકનારા આઉટસોર્સિંગ કર્મીઓ છે. તેમને નામનું લેબલ તો કોરોના વોરિયર્સ નું દૂર કર્યું પણ પગારમાં કઈ જ વધારાનું ફદીયુ મળ્યુ નથી, અને જે કર્મચારીઓને કોરોના થઈ ગયો હોય અથવા પરિવારમાં કોરોના થયો હોય અને ૨ થી ૪ રજા પાડી હોય તો પણ તેનો પગાર કાપી લેવામાં આવ્યો છે. ક્યારેક કામ કરવાવાળા અને સિવિલની ચલાવનારા આ કર્મચારીઓનો પગાર રજા નો કપાવવા માં આવે તે કેટલા અંશે વ્યાજબી છે. ત્યારે દરેક ડિપાર્ટમેન્ટમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ નો અનહદ ફાળો રહ્યો છે ત્યારે કોરોના વોરીયસ તો જાેવા જઈએ તો સાચા હીરો આ લોકો છે, કોણ છે હીરાને ઓળખવાની ભૂલના કારણે અને કર્મીઓમાં દુઃખની લાગણી પણ પ્રગટ થવા પામી છે. રોજબરોજ ત્યારે ઓ.પી.ડી.માં ૧ હજાર થી વધારે દર્દીઓ દવા લેવા આવતા હોય છે ત્યારે સિનિયર ડોકટરો મોટાભાગના હાજર હોતા નથી, આખું તંત્ર જુનિયર અને આઉટસોર્સિંગના કર્મચારીઓ ના કારણે ચાલે છે ગમે ત્યારે પૂછો કે સિનિયર ડોકટર તો કહે સાહેબ દર્દીને તપાસવા ગયા છે,ભાઈ,આ ઓ.પી.ડી છે. તો બીજી જવાની વાત ક્યાંથી આવે, હાલો મચાવતો બીજા રૂમ માંથી અથવા તો ફોન કરવામાં આવે તો ગમે ત્યાંથી હાજર થઈ જાય, સરકારનું લાખો નો પગાર ખાવાનો, કામ નહીં કરવાનું જુનિયર ઓની ગુલામ બનાવીને રિપોર્ટ નેગેટીવ લાવવાની ધમકીઓ ખુલ્લી અપાતા હોવાની પણ વાત ચર્ચામાં જાણવા મળી છે ત્યારે જુનિયર ડોક્ટરથી લઈને આઉટસોર્સિંગ કર્મચારીઓ નું મોટું શોષણ થતું હોવાનું પણ ખબરપત્રી દ્વારા જાણવા મળ્યું છે. સ્થિતિ જાેવા જઈએ તો અજંપાભરી હોય તેમ લાગી રહ્યું છે. સિવિલ અત્યારે જે સ્ટેન્ડ ટુ રહેલી છે દર્દીઓ માટે, તેનો મોટો શ્રેય આઉટસોર્સિંગના કર્મચારીઓ છે. ત્યારે તેમને કોઈ જ લાભ મળ્યો નથી, રજા પાડે તો પગાર પણ કપાઈ જાય, ત્યારે આ મોંઘવારીમાં જાયે તો જાયે કહા, ભારે કોરોના વોરિયર્સ ના સર્ટીફીકેટ તો આપ્યા પણ શક્તિ વિકેટથી પેટ ભરાતું નથી, કોણ મોંઘવારીની સામે આ લોકો નો પગાર ,વધુ વધે તે પણ જાેવાની જરૂરી છે.