સાપના કરડવાથી મૃત્યુની સંખ્યામાં ભારત વિશ્વમાં પહેલા નંબરે છે. ડબ્લ્યુએચઓ અનુસાર, દર વર્ષે 83,000 લોકોને સાપ કરડે છે અને તેમાંથી 11,000 લોકો મૃત્યુ પામે છે. મૃત્યુનું સૌથી મોટું કારણ તાત્કાલિક પ્રાથમિક સારવારનો અભાવ છે. ભારતમાં સાપની લગભગ 236 પ્રજાતિઓ છે. આમાંના મોટાભાગના સાપ ઝેરી નથી.એક સામાન્ય માન્યતા છે કે દરેક સાપ ખતરનાક હોય છે, પરંતુ આવા સાપના કરડવાથી માત્ર ઈજા થાય છે, પરંતુ ગભરાટને કારણે મૃત્યુ થાય છે. દેશમાં ઝેરી સાપની 13 પ્રજાતિઓ છે, જેમાંથી ચાર અત્યંત ઝેરી છે – કોબ્રા, રસેલ્સ વાઇપર, સ્કેલ્ડ વાઇપર અને ક્રેઇટ. જો સાપ કરડી જાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? આવો જાણીએ.જો સાપ કરડી જાય તો બે ઉપાય એવા છે જે જીવ બચાવી શકે છે. પ્રથમ ઉપાય એ છે કે તમારે એક ઈન્જેક્શનની જરૂર પડશે.ઈન્જેક્શનને લઈને તેના આગળ જ્યાં સોઈ લગાવવામાં આવે છે તે જ જગ્યાથી તેને અડધું કાપી લો અને હંમેશા તમારી પાસે રાખો. પછી જ્યારે પણ કોઈ સાપ તમને કરડે તો જલ્દી તે ઈન્જેક્શનને કરડેલી જગ્યા પર રાખીને લોહીને ખેચીને કાઢી લો. આ પ્રક્રિયામાં ઈન્જેક્શન વેક્યુમ ની જેમ કામ કરે છે જે લોહી સાથોસાથ ઝેરને પણ ખેચીને બહાર કાઢશે.બીજો ઉપાય: તમને કોઈ સાપ કરડે અને તમે હોસ્પિટલ જવામાં અસમર્થ છો તો તમે આ દવા લઈ શકો છો, જેનું નામ છે naja 200. આ સાપને કરડવાનો એક રામબાણ ઈલાજ છે.આ દવા સાપના ઝેરને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાંખે છે. આ તમને કોઈપણ હોમ્યોપેથિક દુકાન પર સરળતાથી મળી જશે. અને આ ખૂબ સસ્તી પણ છે. સાપના ડંખ્યા પછી આ દવાનું ફક્ત એક ટીપુ પીડિતના મોંમાં નાંખવાનું છે ફરી 10 મીનિટ પછી એક ટીપુ નાંખવાનું છે, આમ જ 10-10 મીનિટમાં ત્રણવાર પીડિતના મોંમાં નાંખવાનું છે.યાદ રાખો ફક્ત ત્રણવાર જ નાખવાનું છે. આ દવા બધાં સાપોથી બચાવવા માટે કામ કરે છે. કોઈ સાપ કરડવાથી તમે આ દવા લઈ શકો છો.નોધ: કોઈપણ દવાનો ઉપયોગ કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લો. આ ફક્ત તમારી જાણકારી માટે છે, તેનો ઉપયોગ ડોક્ટરના નિરીક્ષણ હેઠળ કરો