GJ-18 ના નગરજનોનેદિવાળી બાદએક નવી ભેટ મળી છેઅને એક સારા સમાચાર મળ્યા છેત્યારે ભારત સરકાર દ્વારાયોજાયેલસ્વચ્છઅમૃત મહોત્સવમાં ગુજરાતનું પાટનગર એવું GJ-18 ને સ્વચ્છ સર્વેક્ષણ 2020 માં ભારત ની સૌથી સ્વચ્છ રાજધાની નો એવોર્ડ GJ-18 મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશ મકવાણા ને દિલ્હી ખાતે આપવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફર્સ દ્વારા યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ માં સુરત દેશભરના શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો છે.