GJ-18 ના સેક્ટર 16 ખાતે આઇનોક્સ મલ્ટિપ્લેક્સ સિનેમા માં ફાસ્ટફૂડ ઠંડાપીણા નો ગુનો દાખલ

Spread the love

રાજ્યમાં મલ્ટિપ્લેક્સ થિયેટરમાં ગ્રાહકોને લૂંટવા અનેક કીમિયા અજમાવતા અને ગ્રાહકો ટિકિટ ફિલ્મની લેતો સાથે ફરજિયાત ફાસ્ટફૂડ ઠંડાપીણા લેવા અને ભાવ મોંઘાદાટ લેતા હોવાથી અનેક ફરીયાદો ઉઠવા પામેલ જેથીGj 18 ખાતેના સેક્ટર 16 ખાતે આવેલા inox લેસર લિમિટેડ મલ્ટિપ્લેક્સમાં તેમના દ્વારા વેચાણ કરવામાં આવતી ફાસ્ટ ફૂડ ની આઈટમો અને ઠંડા પીણા નું વજન માપ નહીં દર્શાવતા ધ ગુજરાત લીગલ મેટ્રોલોજી એન્ફોર્સમેન્ટ rulls 2011ના ભંગ સબબ ગુનો નોંધી પ્રોસીક્યુશન કેસની કાર્યવાહી નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતો દ્વારા કરવામાં આવેલ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com