દેશમાં પીડિત મહિલાઓને ન્યાય મળે એ માટે મહિલાઓના અનેક કાયદાઓ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. મહિલાઓના રક્ષણ માટે ૧૨૫ ધારા-ખોરાકી, વાયોલન્સ એકટ થી લઈ ને અને કાયદાઓ મહિલાઓને ન્યાય મળે તે માટે ખાસ કોર્ટ એવી ફેમિલી કોર્ટ ઉભી કરવામાં આવી છે, ત્યારે આ કાયદા જે બનાવ્યા છે, તે ખરેખર સાચા અને જે મહિલાઓ દુઃખી છે, તેના માટે આશીર્વાદરૂપ બન્યા છે, પણ ઘણીવાર સૂકા ભેગું લીંબુ પણ બની જાય, ત્યારે આ કાયદાનો હું જેમ બીપી ન્યાય વધ્યો છે, તેમ મહિલાઓમાં જાગૃતતા તો આવી, પણ ઘણીવાર આ કાયદાનો મિસયુઝ પણ એટલો થવા પામ્યો છે, ત્યારે ૪૯૮ જેવી કલમમાં ઘરના બધા જ સભ્યો, બહેનો જે સાસરીમાં રહેની હોય તેમને પણ લપેટી લેવામાં જે ખરેખર તપાસ કર્યા વગર કલમોનો ઉપયોગ થઈ જાય છે, ત્યારે એ સ્ત્રી નું ઘર બને ત્યાં સુધી જાેઈન્ટ થતું નથી, આજે મહિલા પીડિત માટે કાયદા અને પુરુષ પીડિત પતિઓ માટે શું ? શું પીડિત પુરુષ નથી હોતા ? કાયદો તમામ માટે સરખો હોવો જાેઈએ ? આ તમામ પ્રશ્નો ની લડત અમદાવાદના પત્ની સનીલીયોન અત્યાચાર સમિતિના પ્રમુખ દશરથ દેવડા વર્ષોથી ચલાવી રહ્યા છે, સ્ત્રીઓના કાયદાના ખાટું તરીકે પ્રચલિત અનેક પીડિત પુરુષોને ન્યાય અપાવવા તેમણે અથાગ પરિશ્રમ કર્યો છે.
પત્ની પીડિત પુરુષ રાંધ-ના સુપ્રીમ હોય એવા દશરથ દેવડા દ્વારા પોતાની કારને દુખી પતિ વાહિની તરીકે બીપી ઉપનામ આપ્યું છે, ત્યારે બીમાર દર્દીઓ માટે ૧૦૮, અભયમ, નૃત્યુ પામનાર માટે રાવ વાહિની ત્યારે પત્ની પંડિત સંઘ દ્વારા દુઃખી પત્ની વાહિની લોન્ચ કરીને પોતે પુરુષના ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેમાં તેમની સાથે અનેક સભ્યો હજારોની સંખ્યામાં જાેડાયા છે, તેમાં ૈંછજી, ૈંઁજી, પોલીસ અધિકારી, ઁૈં, ડ્ઢરૂજીઁ, થી લઈને નેતાઓ પણ દુઃખી હોવાની બીપી પણ તેમણે ચર્ચા કરીને તેમણે જણાવેલ કે કાયદો તમામ માટે સરખો હોવો જાેઈએ,૪૯૮ ના કાયદામાં કેટલાક લોકોને સજા થઈ , આજે ખાદ્ય ખોરાકી૧૨૫ જે સરકાર દ્વારા સ્ત્રીઓ માટે રક્ષણ અપાયું છે, તેનું અમે વિરોધ નથી કરતા, પણ આનો જે દુરઉપયોગ કાયદાનો થઈ રહ્યો છે, તેનો અમે વિરોધ કરી રહ્યા છે.આવનારા દિવસોમાં પુરુષો માટે નવા કાયદાઓ લાવવા પણ જરૂરી છે .શુ મહિલા જ ફક્ત ત્રાસ ભોગે છે, પુરુષો સૌથી વધારે સુસાઇડ કરીને મારી રહ્યા છે,૧૦ વર્ષ ના આંકડા જાેવા મળે તો સૌથી વધારે સંખ્યા પુરુષોની છે. જેથી અમે પુરુષ પીડિતો માટે દુઃખી હતી વાહિની લોન્ચ કરીને જાગૃતતા લાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ.