ભાજપના પૂર્વ સંસદીય સચિવ પૂનમ મકવાણાની કોલ ઇન્ડિયામાં ડિરેક્ટર તરીકે થયેલી નિમણૂંક

Spread the love

કેન્દ્ર સરકારના કોયલા મંત્રાલય અંતર્ગત કોલ ઇન્ડીયા લી. ના ડાયરેક્ટર તરીકે પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સંસદીય સચિવ અને દલિત આગેવાન એવા શ્રી પુનમભાઈ મકવાણાની કેન્દ્ર સરકાર ધ્વારા પસંદગી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં કોલસાની તમામ પ્રકારની કામગીરી સાથે સંકળાયેલ કોલ ઇન્ડીયા લીમીટેડ ભારત સરકારના મુખ્ય સાહસો પૈકીનું છે.

શ્રી પુનમભાઈ મકવાણાએ પોતાની થયેલી પસંદગી અંગે પ્રતિભાવ આપતાં જણાવેલ છે કે મારા જેવા એક નાના કાર્યકર્તાને આવા મહત્વના બોર્ડમાં મોટી જવાબદારી આપવા બદલ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન. ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા કેન્દ્ર અને રાજ્યના ભાજપના શિર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com